Vijay Jagvallabhsuri
July 10, 2019
0
Shares
ઉપકારક રસવૃત્તિ સહુ કોઇ વ્યક્તિ સુલભતાથી કેળવી શકે એ માટેનું અનન્ય આલંબન બનશે “પરાવાણી’ નામે ચાુતર્માસિક મુખપત્ર. મારા વિદ્વાન અને નાની ઉંમરે દીક્ષિત થયેલા શિષ્ય પં. લબ્ધિવલ્લભ વિજય અને સમુદાયના અન્ય નાની ઉંમર અને નાના પર્યાયને ધારણ કરનારા સાધુઓ, આવું માત્ર ને માત્ર શુદ્ધ અધ્યાત્મલક્ષી માસિક શરૂ કરે એ આનંદની વાત કહેવાય.
આ સહુ કોઇના વિવેક પરિપક્વતાનું કારણ બને એ જ મંગલ ભાવના સહુ.