A. V. Meghdarshansuri M. S.
May 1, 2019
0
Shares
પૂર્વના મહાપુરુષો તથા વર્તમાનકાલીન મહાત્માઓના નિશ્ચયવ્યવહારના સમન્વય સાથેના આત્મિક પરિણતિને નિર્મળ કરનારા- મોક્ષમાર્ગ તરફ આગેકૂચ કરાવીને છેવટે મંજીલ સુધી પહોંચાડનારા સુંદર લેખો દ્વારા અનેકોનું આત્મોત્થાન કરવામાં નિમિત્ત બનવાનું ભગીરથ કાર્ય શરૂ કરવા બદલ ધન્યવાદ.
પ્રેરણાદાયક સંપાદક, સહાયક, દાતા સૌને ધન્યવાદ.