અધ્યાત્મોપનિષદ્ જ્ઞાનયોગઅધિકાર 12
						July 10, 2019					
							
						0
						Shares
					
								
			सर्वं परवशं दुःखं सर्वमात्मवशं सुखम् 
एतदुक्तं समासेन लक्षणं सुखदुःखयोः
– અધ્યાત્મોપનિષદ્ જ્ઞાનયોગઅધિકાર 12
બધું દુઃખ પરવશ છે અને 
બધું જ સુખ આત્મવશ છે અથવા 
જેટલું પરવશ છે, તે બધું દુઃખ અને 
જે આત્મવશ છે, તે બધું જ સુખ.
સુખ અને દુઃખનું આ સંક્ષિપ્ત 
લક્ષણ મહાપુરુષોએ બતાડ્યું છે.
મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.
 
		 
		