અધ્યાત્મબિંદુ 2/18
July 10, 2019
0
Shares
यद् दृश्यं तदहं नास्मि यच्चादृश्यं तदस्म्यहम्
अतोत्रात्मधियं हित्वा चित्स्वरुपं निजं श्रये… – અધ્યાત્મબિંદુ 2/18
જે દેખાય છે, તે હું નથી અને
જે નથી દેખાતું, તે હું છું, તેથી અહીં (શરીર વિ. દૃશ્યમાં)
આત્મ-બુદ્ધિ છોડીને જ્ઞાનસ્વરુપ એવા નિજનો હું આશ્રય કરું છું.
ઉપાધ્યાય શ્રી હર્ષવર્ધન ગણિ.