Now Reading
વૈરાગ્યકલ્પલતા

વૈરાગ્યકલ્પલતા

विना समाधिं परिशीलितेन,
क्रियाकलापेन न कर्मभङ्गः।
शक्तिं विना किं समुपाश्रितेन,
दुर्गेण राज्ञो द्विषतां जयः स्यात्? ।।38।।
વૈરાગ્યકલ્પલતા

સમાધિ (શુદ્ધ-ઉપયોગમાં સ્થિરતા) વિના આચરાયેલા
માત્ર ક્રિયાકલાપોથી કર્મનો નાશ ન થાય.
પરાક્રમ વિના કિલ્લાને ઘેરી વળવા માત્રથી શત્રુ
રાજાઓ પર વિજય થોડી મેળવાય છે?
– મહોપાધ્યાય યશોવિજયજી મ.

View Comments (0)

Leave a Reply

Your email address will not be published.

Scroll To Top
error: