रपञ्चसञ्चयक्लिष्टान्मायारूपाद्बिभेमि ते
प्रसीद भगवन्नात्मन्, शुद्धरूपं प्रकाशय।।33।।
– આત્મનિશ્ચય-અધિકાર અધ્યાત્મસાર
વિસ્તારના સમૂહથી ગુંચવણભર્યા તારા માયારૂપથી
(કૃત્રિમ- રૂપથી) મને ભય લાગે છે.
હે આત્મસ્વરૂપ ભગવાન! મારા પર કૃપા કર! અને
તારા શુદ્ધ રૂપને પ્રગટ કર
– મહોપાધ્યાય યશોવિજયજી મ.