Now Reading
અધ્યાત્મકલ્પદ્રુમ

અધ્યાત્મકલ્પદ્રુમ

न यस्य मित्रं न च कोऽपि शत्रुः, निजः परो वाऽपि न कश्चनास्ते।
न चेन्द्रियार्थेषु रमेत चेतः कषायमुक्त, परमः स योगी।।7।।
– અધ્યાત્મકલ્પદ્રુમ

જેમને નથી કોઈ મિત્ર કે નથી કોઈ શત્રુ, નથી કોઈ પોતાનું કે પરાયું, જેમનું ચિત્ત
ઈન્દ્રિયોના વિષયોમાં રમતું નથી, અને કષાયોથી મુક્ત છે એવા મહાત્મા પરમયોગી છે.
– આચાર્ય મુનિસુંદરસૂરીશ્વરજી મ.

View Comments (0)

Leave a Reply

Your email address will not be published.

Scroll To Top
error: